સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર
જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો. તેના પર વિશ્વાસ રાખવો. કેમકે એક બંધઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે. કોઈ કામ માટે ભીતરનો અવાજ ના પાડે તો તે કામ છોડી દેજો, અન્યથા પસ્તાવવાનો વખત આવશે.

મંગળવાર, 23 ઑક્ટોબર, 2012

હેડ ટીચર તાલીમ ઇડર

હેડ ટીચર તાલીમ સમાપન સમારોહમાં ડાયેટ ઇડરના સિની.લે. શ્રીના હસ્તે પ્રમાણપત્ર મેળવતા શાળાના આચાર્યશ્રી પૂર્વી પ્રજાપતિ


 
સમાપન સમારોહમાં ઉપસ્થિત મંચસ્થ શ્રી એસ.બી.બાવા સાહેબ પ્રાચાર્યશ્રી ડાયેટ ઇડર તથા જી.સી.ઇ.આર.ટી.ગાંધીનગર ના લાયઝન અધિકારી શ્રી એન.ડી.પટેલ સાહેબ.
 

હેડ ટીચર તાલીમ ડાયેટ ઇડર તા.૩/૧૦/૨૦૧૨ થી ૨૩/૧૦/૨૦૧૨

હેડ ટીચર તાલીમ બીજા તબક્કાના તાલીમાર્થીઓ તરફથી ડાયેટ પ્રાચાર્યશ્રી એસ.બી.બાવા સાહેબને પ્રતિક ભેટ ઘડિયાળ અર્પણ કરતા તાલીમાર્થી આચાર્યશ્રીઓ સાથે શાળાના આચાર્યશ્રી પૂર્વીબેન પ્રજાપતિ
 

સોમવાર, 22 ઑક્ટોબર, 2012

હેડ ટીચર ટ્રેનીંગ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ,ઇડર
 

શનિવાર, 20 ઑક્ટોબર, 2012

શ્રી જયંતિભાઇ પટેલનો વિદાય સમારંભ યોજાયો

સુખડ પ્રાથમિક શાળાના ઉપશિક્ષક શ્રી જયંતિભાઇ પટેલ વય નિવૃત્તિના કારણે નિવૃત્ત થતા હોઇ તેમનો નિવૃત્તિ વિદાય સમારંભ તા.૧૩/૧૦/૨૦૧૨ ના રોજ પ્રાથમિક શાળામાં યોજાયો. જેમાં ગ્રામજનો તથા જૂથના તેમજ તાલુકાના શિક્ષકોએ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.